લખાણ પર જાઓ

મીટર

વિકિપીડિયામાંથી
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

મીટર (SI એકમ સંજ્ઞા: m), એ લંબાઇ (SI એકમ સંજ્ઞા: L)નો આંતર રાષ્ટ્રિય સિસ્ટમ ઓફ યુનિટ ‍(SI) મૂળભૂત એકમ છે []

શરુઆતમાં પૃથ્વીનાં ઉત્તર ધ્રુવ ‍(સમુદ્ર સપાટીથી) થી વિષુવવૃત્ત સુધીના અંતરનાં એક કરોડમાં ભાગને મીટર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો. ૧૯૮૩થી, "શૂન્યાવકાશમાં પ્રકાશ વડે સેકંડના ૧/૨૯૯,૭૯૨,૪૫૮ ભાગમાં કપાતા અંતર મીટર કહે છે."[]

આ પણ જુઓ

  • એલ્ડર, કેન. (૨૦૦૨). The Measure of All Things : The Seven-Year Odyssey and Hidden Error That Transformed the World. ફ્રી પ્રેસ, ન્યૂ યોર્ક ISBN 0-7432-1675-X

સંદર્ભ

  1. "Base unit definitions: Meter". National Institute of Standards and Technology. મેળવેલ 2010-09-28.
  2. "17th Conférence Générale des Poids et Mesures (CGPM) - Resolution 1 of the CGPM (1983): Definition of the metre" (Englishમાં). Bureau international des poids et mesures (BIPM). મેળવેલ 2012-09-19.CS1 maint: unrecognized language (link)